સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પૂજા સમગ્ર દેશ મનાવી રહ્યો છે. વાપીની દમણગંગા નદીના કિનારે છઠ્ઠ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.